Tag: Current

કચ્છના ભચાઉ-રાપરમાં કડાકા-ભડાકા અને કરા સાથે વરસાદ; ખેડુતો ચિંતીત,બે સ્થળે વિજળી પડી!

By | 1st May, 2021

રાજસ્થાન અને પાકિસ્તાન નજીક સર્જાયેલા સરક્યુલેશનની અસર ગુજરાતના વતાવરણમાં 3 દિવસ જોવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ભચાઉ અને રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભચાઉના ચોબારી,મનફરા,કણખોઇ,ખેંગારપર વિસ્તારમાં…Read More »