ગાંધીધામના જાગૃત-સક્રીય-મહેનતકશ રાજકારણીને આ કેમ નથી દેખાતું? પ્રબુદ્વવર્ગનો અંગુલીનિર્દેશ.?

By | 3rd April, 2021

હવે..એરપોર્ટને પણ અંજારનું પાટીયું..! શિણાય ડેમનો મુદ્દો મે ઉકેલ્યોની ‘બેં..બેં..કરતી બકરી’ સામે વધુ એક સવાલ કરોડોની આવક ગાંધીધામ-કંડલા સંકુલમાંથી અને પીજીવીસીએલનું મથક અંજારમાં, ટ્રાન્સપોર્ટેશનો ધમધમાટ કંડલા બંદર થકી ગાંધીધામમાં અને કચેરી અંજાર સ્થપાઈ, ખનીજવિભાગની કચેરી તો અંજાર, નેશનલ હાઈવેના કરોડોના કામો કચ્છમાં,…Read More »

પુનડી બોકસાઈડ ચોરીકાંડમાં ભેદભરમ : ‘આરંભે સુરા’વાળો જ કેમ થઈ ગયો તાલ ?

By | 3rd April, 2021

મને એ જ સમજાતું નથી..શાને આવુ થાય છે..! જો પોલીસ કડક તપાસ જ કરી છે, સાધનીક-દસ્તાવેજો મજબુત જ એકત્રીત કર્યા છે, તો પછી આગોતરી જામીનની સામે અપીલમાં ઉપલી અદાલતમાં જવાની કેમ નથી આદરતી તજવીજ ? જાણકારોના યક્ષ સવાલ કરોડોના બોકસાઈડ પ્રકરણમાં મસમોટી…Read More »

જામનગર શહેરમાંથી દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

By | 18th March, 2021

જામનગરના હીરજી મીસ્ત્રી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો જામનગરના શખ્સ પાસેથી ખરીદ્યાનું કબુલ્યું હતું. જામનગરમાં ડિફેન્સ કોલોની પાસેના માર્ગ પરથી પસાર થતા શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની…Read More »

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો, 3મોત

By | 18th March, 2021

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ 1276 કેસ નોંધાયા છે. અને ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. સૌથી વધુ કેસ સુરતમાં અને ત્યારબાદ અમદવાદમાં નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 899 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા…Read More »

શાહરૂખ ખાનથી લઈને આમિર ખાન સુધી, પોતાની પહેલી કમાઈથી આ સિતારાઓએ ખરીદી હતી આવી ચીજ વસ્તુઓ…

By | 2nd March, 2021

બોલીવુડ જગતના ટોપના સિતારાઓ આજે લોકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. જોકે તેઓ પહેલાથી આવા નહોતા. તેઓને પહેલા ફિલ્મમાં કરવા બહુ ઓછાં પૈસા મળતા હતા. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડ સિતારાઓ ની પહેલી ફી થી શું ખરીદ્યું હતું, તેના વિશે…Read More »

બચ્ચન પરિવારની વહુ અને દીકરી શ્વેતા સાથે આવો છો સબંધ, અમિતાભ બચ્ચને સંપત્તિને કરી દીધી છે બે ભાગમાં વિભાજીત…

By | 2nd March, 2021

ફિલ્મ ઉદ્યોગનો બચ્ચન પરિવાર તેના આદર્શ મૂલ્યો માટે જાણીતો છે. શ્વેતા નંદાએ દિલ્હીમાં બિઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. તે જ સમયે, વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક એશ્વર્યાને બચ્ચ પરિવારે તેમના ઘરની પુત્રવધૂ બનાવી છે. આખો પરિવાર ઘણીવાર એક જ છત…Read More »

દ્રાક્ષ ખાવાના છે જબરજસ્ત ફાયદાઓ, રોજ ખાશો તો આ બીમારીઓથી રહેશો દૂર, પણ આ રીતે ખાશો તો થશે નુકસાન

By | 26th February, 2021

આપણે સૌ જ્યારે દ્રાક્ષનું નામ સાંભળીએ ત્યારે આપના મોંમાં પાણી આવી જાય છે. તે ખૂબ રસાળ ફળ છે. તે સ્વાદે ખાટી મીઠી હોય છે તેથી તેને બધા ખૂબ પસંદ કરે છે. તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા લાભ મળી શકે છે. આને ખાવાથી આપની…Read More »

કારેલા ખાવાથી દૂર થાય છે પથરીની સમસ્યા, જાણો બીજા કયા રોગો થાય છે દૂર

By | 26th February, 2021

લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. તેમાથી એક શાકભાજી એવુ છે જે મોટાભાગના લોકોને પસંદ નથી. પરંતુ તેના ફાયદા ખુબ વધારે થાય છે. તે શાકભાજી કારેલા છે. આના કડવા સ્વાદના કારણે લોકોને આને ખાવુ પસંદ નથી. આનો ઉપયોગ ઘણી…Read More »

સુરતમાં વ્યાજખોરોએ કરાવ્યું યુવકનું અપહરણ અને માર્યો ઢોર માર- અચાનક ઘટના સ્થળે પોલીસ પહોચી અને…

By | 25th February, 2021

વરાછા મીનીબજાર વિસ્તારમાં રહેતા હીરાના સરીન મશીનના રિપેરીંગના કારીગરને  મિત્રના કહેવાથી તેના મિત્રને વ્યાજે રૂપિયા અપાવાનું ભારે પડ્યું છે. મિત્રના મિત્રઍ વ્યાજ નહી ચુકવતા ફાયનાન્સરે ગઈકાલે  બપોરે તેનું પુણાગામ બસ સ્ટેશન પાસેથી અપહરણ કરી ભૈયાનગર ખાતે આવેલી તેની ફાયનાન્સની ઓફિસમાં ગોધી ઢોર…Read More »