Heath Awareness News and Updates – વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો.

By | 4th September, 2020

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ. ભાદરવાના તાપ અને…Read More »

માંડવી પોલીસે એટીએમ ચોરીના બે આરોપીને ઝડપી પાડ્યા

By | 29th August, 2020

ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : પાંચ ચોરીની કબુલાત અપાઈ માંડવી : માંડવી પોલીસે એટીએમ ચોરીના બે રીઢા ગુનેગારને પકડી પાડ્યા હતા. જેઓ પાસેથી ર.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આરોપીઓએ પાંચ ચોરીની ઘટનાની કબુલાત આપી હતી. મળતી માહિતી મુજબ પોલીસે મુન્દ્રાના…Read More »

અંજારમાં જુની અદાવતે યુવાન પર છરીથી હુમલો

By | 29th August, 2020

અંજાર : શહેરના કળશ સર્કલ નજીક બે શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કર્યો હતો. જુની અદાવતના મનદુઃખે હુમલો કરતા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હુશેન ઈસ્માઈલશા શેખ (ઉ.વ.૩૦) (રહે. શેખ ટીંબો, મસ્જીદની બાજુમાં અંજાર) એ મામદ હનીફ…Read More »

મેડિકલ-એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા : મુખ્ય પ્રધાને ઉચ્ચસ્તરીય બેઠક કરી

By | 29th August, 2020

વાલીઓ-વિદ્યાર્થીઓમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવાની મુંઝવણ મુંબઈ, તા. 28 : કોરોનાની કટોકટી વચ્ચે સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ નીટ (એમઇઇટી) અને જી (જેઇઇ) યોજવા સામે દેશભરમાં ખાસ તો રાજકીય ઉહાપોહ વચ્ચે આજે મોડી સાંજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર…Read More »

ઘરેબેઠા બનાવો કેળાના પરોઠા- સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ ગુણકારી, જાણો રેસિપી

By | 28th August, 2020

કેળા એક માત્ર એવું ફળ છે જે ગરીબથી માંડીને શ્રીમંત સુધી દરેકને પસંદ કરે છે. તેમાં પુષ્કળ વિટામિન અને પોષક તત્વો જોવા મળે છે, જે આપણા શરીરને નવી શક્તિપ્રદાન કરે છે. તો આ રીતે, આજે અમે તમારી માટે બનાના ડીશ ની રેસિપી…Read More »

ત્રણ બેંકોએ લીધેલા આ મોટા નિર્ણયો, દેશના કરોડો ગ્રાહકોને અસર થશે

By | 28th August, 2020

છેલ્લા કેટલાક દિવસોમાં દેશની ત્રણ મોટી બેંકોએ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ ત્રણ બેંકો ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ, કોટક મહિન્દ્રા અને બેંક ઓફ બરોડા (બીઓબી) ની સરકારી બેંકો છે. આ નિર્ણયોની અસર કરોડો ગ્રાહકો પર પડશે. ચાલો તમનેઆ વિશે વિગતવાર જણાવીએ. જાહેર…Read More »

Game Changer News: બિનખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે: સરકારનો મહત્વનો નિર્ણય

By | 20th August, 2020

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહેસુલી ક્રાંતિના મંડાણ કર્યા છે. ગઈકાલે રાજ્યની મંત્રીમંડળની બેઠકમાં બિનખેડૂત વ્યકિત કૃષિ, પશુપાલન, મેડિકલ તેમજ શૈક્ષણિક હેતુ માટે ખેતીની જમીન ખરીદી શકશે. અત્યાર સધી ગુજરાતના મહેસુલી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત ખાતેદાર જ ખેતીની જમીન ખરીદી શકતો હતો…Read More »

Ashok Gehlot insulted 6-cr Gujaratis: BJP

By | 18th August, 2020

Gujarat chief minister Vijay Rupani on Monday reacted sharply to his Rajasthan counterpart’s statement that Gujarat has the maximum consumption of liquor. Rupani said that Gehlot by his statement had insulted the 6 crore Gujaratis in the state. “Gehlot should apologise as…Read More »